ઝીરો કા દમ – ખામી મળી તો રિફિલ ફ્રી’ સાથે ભારતગેસ દ્વારા ગુણવત્તાની ખાતરી

રાજકોટ, 21 સપ્ટેમ્બર, 2026: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન પીએસયુ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ ઓપરેશનલ એક્સેલન્સને મજબૂત બનાવવાના તેના વ્યાપક પ્રયાસોના ભાગરૂપે બીપીસીએલ ના સમગ્ર એલપીજી નેટવર્કમાં અમલમાં મૂકવામાં આવેલા ‘ઝીરો કા દમ’ (ZKD) કાર્યક્રમ દ્વારા LPG સિલિન્ડરની ગુણવત્તા અને ગ્રાહક સુરક્ષા પર પોતાનું ધ્યાન વધુ મજબૂત બનાવ્યું છે.‘ખામી મળી તો રિફિલ…

Read More