મોટોરોલાએ પેન્ટોન કલર ઓફ ધ યર 2024 – પીચ ફઝમાં મોટોરોલા razr40 અલ્ટ્રા અને edge40 નીયો પ્રસ્તુત કરીને ભારતમાં જીવનશૈલીની ટેકનોલોજીમાં પરિવર્તન લાવી દીધું!

11 જાન્યુઆરી, 2024 – ભારતની શ્રેષ્ઠ 5G સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલા અને વૈશ્વિક કલર ઓથોરિટા પેન્ટોન™એ પેન્ટોન કલર ઓફ ધ યરમાં ઉપકરણો બનાવવા બીજા વર્ષ માટે જોડાણ કર્યું છે. મોટોરોલા પેન્ટોન™ સાથે એકથી વધારે વર્ષનું વિશિષ્ટ જોડાણ ધરાવતી પ્રથમ અને એકમાત્ર સ્માર્ટફોન બ્રાન્ડ છે, જે અર્થસભર નવીનતા મારફતે લોકોના જીવનને સમૃદ્ધિ કરવાની સાથે ડિઝાઇન રંગો સાથે…

Read More